દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

જેતપુર નવાગઢ નગરપાલિકા

શહેરી સહભાગિતા મંચ

શહેરી સહભાગિતા મંચ વિષે...

ભારત સરકાર નાં શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન સપ્ટેમ્બર ૨૦૧૩ થી અમલમાં છે. આ યોજનાના સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ સ્વ.સહાય જૂથો, એરિયા લેવલ ફેડરેશન અને સીટી લેવલ ફેડરેશનો ની રચના કરી નારી શક્તિ ને સામાજિક, આર્થિક સ્તરે સશક્ત બનાવવા માટે નો ઉદેશ્ય છે. જેમ તમે જાણો ચૌ મુખ્યત્વે શહેરી ગરીબો નાં સ્વ.સહાય જૂથો, એરિયા લેવલ ફેડરેશન અને સીટી લેવલ ફેડરેશનો સામાજિક સશક્તિકરણ માટે એક મજબુત પ્લેટફોર્મ પ્રદાન કરે છે. અને સરકારી કલ્યાણ કાર્યક્રમો નાં પ્રસાર માટે પણ મદદરૂપ બને છે. આ પ્લેટફોર્મ સમુદાય-આધારિત સંસ્થાઓને લાભ આપશે. શહેરી સહભાગિતા મંચ ની સ્થાપના સહભાગી શહેરી સાશન અંતર્ગત એક મીકેનીઝમ બનાવવા હેતુ કરવામાં આવેલ છે. ૧) વર્ષ મા ઓછામાં ઓછી ૨ વાર કમીટી ની મીટીંગ બોલાવવામાં આવેલ છે. ૨) શહેરી સહભાગિતા મંચ દ્વારા ઓછા સમય મા ALF અને CLF નાં પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવે છે.

શહેરી સહભાગિતા મંચ કમીટી –એન.યુ.એલ.એમ જેતપુર નવાગઢ નગરપાલિકા

ક્રમહોદોકચેરીસભ્ય પદ
1ચીફ ઓફિસરશ્રીજેતપુર નવાગઢ નગરપાલિકાઅધ્યક્ષ
2સીટી મિશન મેનેજરશ્રી SM&ID એન.યુ.એલ.એમસભ્ય સચિવ
3લીડ બેંક મેનેજરશ્રીલીડ બેંક રાજકોટસભ્ય
4સેનિટેશન ઇન્સ્પેક્ટરશ્રીજેતપુર નવાગઢ નગરપાલિકાસભ્ય
5સીડીપીઓશ્રીICDS કચેરી જેતપુરસભ્ય
6શાસનાધિકારીશ્રીશાસનાધિકારીની કચેરી જેતપુરસભ્ય
7બ્લોક હેલ્થ ઓફિસરશ્રીબ્લોક હેલ્થ ઓફીસ જેતપુરસભ્ય
8ભાનુબેન જે ચૌહાણસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
9કમલાબેન એચ પરમારસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
10મંજુબેન પી પરમારસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
11હેતલબેન એચ મહીડાસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
12હેતલબેન જી. મહીડાસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
13મીનાક્ષીબેન બી પોપટાણીસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
14રેખાબેન એન ટોલિયાસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
15રીનાબેન એન. પરમારસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
16શીતલબેન વી ટોલિયાસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
17નયનાબેન ચત્રભુજસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
18જેતુનબેન આઈ. શેખસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
19મંગલબાઈ એસ પાટીલસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
20નયનાબેન ટી નિર્મળસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
21સંગીતાબેન નીતિનભાઈસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય
22નિર્મળાબેન એન. ધામેલીયાસબરંગ ALF વોર્ડ-૬ જેતપુરસભ્ય

ફોટા

અમારો સંપર્ક કરો

અમે 24 કલાકમાં તમારો સંપર્ક કરીશું